-
Call
+91 9428291080 -
Work Time
Mon - Fri 10 AM - 6 PM -
Email
gujaratkp1975@gmail.com
સમાજ જાગરણ માટેના સેવા કાર્યો
- 1 સામાજિક તથા રાષ્ટ્રીય વિષયો નેલઈને જાહેર વક્તાઓ દ્વારા જાહેર ઉદબોધનના કાર્યો
- 2 વ્યસન મુક્તિ અભિયાન
- 3 સુવિચાર લેખન બોર્ડ
સ્વાવલંબન ક્ષેત્ર ના સેવાકાર્ય
- 1 મહિલાઓ માટે સિલાઈ પ્રશિક્ષણ કેન્દ્ર
- 2 મહેંદી પ્રશિક્ષણ કેન્દ્ર
- 3 યુવાનો માટે ઈલેક્ટ્રીક વાયરીંગ કોર્સ
મેડિકલ ક્ષેત્રમા સેવાકીય કામ
- 1 મેડિકલ સાધન સહાય કેન્દ્ર
- 2 સાપ્તાહિક મેડિકલ કેન્દ્ર નિદાન અને ઉપચાર
- 3 અંતરિયાળ ગામોમાં આયુર્વેદિક પેટી
- 4 અંતરિયાળ ગામોમાં આયુર્વેદિક કેમ્પ નિદાન તથા સારવાર
- 5 રક્તગઢ પરીક્ષણ કેમ્પ
- 6 રક્તદાન શિબિર
- 7 યોગ કેન્દ્ર
- 8 શું પોષણ માટે પોષણ સહાય પાવડર વિતરણ
- 9 ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં ઉપચાર માટે આવેલ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા
- 10 સુવર્ણ પ્રાશન કેન્દ્ર
પર્યાવરણ ક્ષેત્રે સેવાકીય કાર્યો
- 1 પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ અભિયાન
- 2 વૃક્ષારોપણ કાર્યક્રમ
- 3 પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટે તેના માટે જાગરણ ઈકો બ્રિક્સ બનાવવા માટે માર્ગદર્શન
સમાજના અતિ ગરીબ લોકો માટેના સેવા કાર્યો
- 1 ની સહાય અને ખૂબ જરૂરીયાતમંદ લોકોને નિયમિત રાસણ કીટ વિતરણ
- 2 મુઠ્ઠી ધન યોજના
- 3 વંચિત વસ્તીમાં જઈને ધાર્મિક ઉત્સવો કરવા
- 4 દિવાળીમાં મીઠાઈ તથા ફટાકડા વિતરણ
- 5 જરૂરિયાત મંદ લોકોને ધાબળા વિતરણ
ખેડૂતો માટેના સેવા કાર્યો
- 1 ઝીરો બજેટ ખેતી માટે અલગ અલગ ગામોમાં ટ્રેનિંગ કેમ
- 2 ઓર્ગેનિક ખેતી માટે જાગૃતતા લાવવી
- 3 ખેતી માટે માર્ગદર્શન શિબિર
શ્રમિકો માટેના સેવા કાર્યો
- 1 ઇશ્રમ કાર્ડ કાઢવા માટેના કેમ
- 2 આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેના કેમ્પ
કુદરતી આફતો વખતેના સેવા કાર્યો
- 1 રોગચાળો ફાટી નીકળે ત્યારે સેવા કરી જરૂરિયાત મુજબના તમામ
- 2 કુદરતી આફતોમાં સેવા કેન્દ્ર
- 3 રેસ્ક્યુમાં તંત્રને મદદ કરવા માટેની ટીમ
- 4 જરૂરત પડે ત્યારે ફૂડ પેકેટ તથા ભોજન ની વ્યવસ્થા ઉભી કરવી
- 5 આપત સમયે જરૂરિયાતવાળા વિસ્તાર માટે રાશન કીટનું વિતરણ
- 6 વાવાઝોડું ભૂકંપ આવી આપો તો વખતે ઘરવખરીનો સામાન્ય કીટ વિતરણ
શિક્ષણ ક્ષેત્રમાં સેવાકીય કામ
- 1 અતિ પછાત વસ્તીમાં શિક્ષણ કેન્દ્ર
- 2 સીસીસી કોમ્પ્યુટર ક્લાસ નિમ્નદરે
- 3 નળકાંઠા વિસ્તારમાં દરેક સ્કૂલમાં જઈને ચલ પ્રયોગશાળા
- 4 ફુલસ્કેપ ચોપડા વિતરણ
- 5 કારકિર્દી માર્ગદર્શન શિબિર
- 6 સરકારી પરીક્ષા ની તૈયારી નું પુસ્તકાલય
- 7 પછાત વિદ્યાર્થીઓ માટે છાત્રાલય
Newsletters
નળકાંઠાના ૧૧ ગામમાં સંપર્ક અભિયાન
નળકાંઠાના ૧૧ ગામમાં સંપર્ક અભિયાન
નળકાંઠાના ૧૧ ગામમાં સંપર્ક અભિયાન
સુરેન્દ્રનગરમાં સેવા ભાવિ સંસ્થાઓને મિલન
પંચમભાઈ દવે મેડિકલ સાધન સહાય કેન્દ્ર
પંચમભાઈ દવે મેડિકલ સાધન સહાય કેન્દ્ર
થાનગઢ કોરોના વોરિયસઁ સન્માન પત્ર
થાનગઢ કોરોના વોરિયસઁ સન્માન પત્ર