Use this QR to Donate

આજે પણ આપણા દેશમાં સેંકડો બંધુઓ દિન શોષિત વંચિત પીડિત અને અપેક્ષિત તેમજ પ્રાથમિક સુવિધા ના અભાવે વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તેના કારણે અરાષ્ટ્રિય વિચાર લોકો તેમની નિર્દોષતાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે ત્યારે આવા સમયે આપણે દિન બાંધવો અને યોગ્ય શિક્ષણ આરોગ્ય સામાજિક સન્માન અને સ્વાભિમાન પ્રાપ્ત થાય તે સંકલ્પ સાથે આપ આ કાર્યમાં તન મન ધનથી જોડાઓ અને સહયોગી બનો એવી નમ્ર અભિલાષા

: Bank Details :

Account Name : Gujarat Kalyan Parishad

Account No : 050003100012625

IFSC : RNSB0000001

Branch : Rajkot Nagrik Sahkari Bank Ltd.

Our Impact